ટેક્ષ ફાઈલ કરવું મુશ્કેલ લાગે છે ? હવે નહિ ! TaxMitra છે ત્યાં ભરોસો છે. – ટેન્શન નહીં, સોલ્યુશન જરૂર મળશે!
🔸 “Income Tax Return File કે GST કેમ ભરું?”
🔸 “મારી પાસે સરસ રીતે સમજાવનાર નથી?”
🔸 “ટેક્ષની આખી પ્રક્રિયા બહુ જટિલ લાગે છે…?”
તમારા આવા બધા પ્રશ્નોનો સીધો અને સરળ ઉકેલ હવે અહીં છે –
TaxMitra – Turning Complexity into Simplicity.
✅ આપ WhatsApp કે Call પર જ તમે પ્રશ્ન પૂછો,
✅ અમારી ટીમ તમારું solution તરત આપે – step-by-step સરળ રીતે.
✅ Document collect થી લઈને Final Filing સુધી – બધું એક જ જગ્યાએ.
📱 તમારું Tax Work હવે 100% Online, 100% Safe.
તમારા જેવા 1000+ મિત્રોએ પસંદ કર્યું છે TaxMitra. હવે તમારો વારો છે!
Frequently Asked Questions
Income Tax Return (ITR) ફાઈલ કરવાથી તમે સરકારને જણાવો છો કે તમારા આવકના સ્તર કેટલા છે. તે માત્ર ટેક્સ આપવા માટે જ નહિ, પણ તમારું આવકનું writing proof પણ બને છે.
🔹 ઉદાહરણ:
જો તમે લોન માટે અરજી કરો છો (home loan, business loan), તો બેંક પહેલું જ પૂછે કે “પાછલા બે વર્ષનું ITR આપો. “જો તમારું ITR નથી, તો તમે despite આવક હોવા છતાં eligible ન ગણાઈ શકો.
અમારી ફી Rs.299/-થી શરૂ થાય છે. જો તમારું return સીધું છે (જેમ કે salary-based without business/profit), તો Rs.299/-થી થઈ જાય. જો returns થોડી advance છે (જેમ કે multiple incomes, business, capital gains), તો ફી વધે છે.
🔹 ટિપ:
તમે પહેલાં અમારો WhatsApp પર document મોકલી શકો – પછી અમે તમે માટે estimate આપીએ.
નીચેના ડોક્યુમેન્ટ્સ જરૂરી છે:
પાન કાર્ડ
આધાર કાર્ડ
બેંક સ્ટેટમેન્ટ (01 એપ્રિલથી 31 માર્ચ સુધીનું)
Form 16 (જો નોકરી કરે છે તો)
Rent Agreement / Home Loan Interest Certificate (હોય તો)
LIC, Mediclaim, Donation વગેરેના રસીદો (Section 80C, 80D, 80G માટે)
શેરબજારની આવક (Short Term / Long Term Capital Gain Report & Dividend Statement)
Annual Information Statement (AIS) – IT Portal પરથી
એકંદર વર્ષ દરમિયાન મળેલી આવકની વિગતો
🔹 ઉદાહરણ:
જો તમે ₹3 લાખની salary આવક દર્શાવો છો અને સાથે ₹50,000 LIC premium બતાવો છો, તો તમારું ટેક્સ બચી શકે. જો તમે શેરબજારમાંથી ₹20,000 Short Term Capital Gain કમાયો છે, તો એ પણ ITRમાં બતાવવું જરૂરી છે – નહીંતર IT Notice આવી શકે.
👉 આપનું Demat account Zerodha, Groww, Angel One જેવી જગ્યાએ હોય તો તેની Capital Gain Report export કરીને આપવી.
હા, અમે નવા વેપારીઓ માટે GST નોંધણી (Registration) અને તમામ પ્રકારની રિટર્ન ફાઈલિંગ (Return Filing) સેવા આપે છે – માસિક, ત્રિમાસિક અને વર્ષાંતનું Annual Return પણ.
જો તમારું વાર્ષિક વેચાણ નીચે મુજબ હોય તો નોંધણી ફરજિયાત છે:
🔹 માલ વેચાણ (Goods) માટે – ₹40 લાખથી વધુ
🔹 સેવા આપતા વ્યવસાય માટે – ₹20 લાખથી વધુ
(વિશિષ્ટ રાજ્યો માટે આ લિમિટ ઓછી પણ હોય શકે છે)
હા, તમારું પગાર જો ટેક્સ લાયક નથી તોય ITR ફાઈલ કરાવવું હિતાવહ છે. આ આવકનો પુરાવો બને છે અને ઘણા સ્થળે જરૂરી છે:
વિઝા માટે
લોન માટે
જાહેર સહાય મેળવવા માટે
જોબમાં દર વર્ષે document આપવાનું હોય ત્યારે
🔹 ઉદાહરણ:
એક છોકરી કે જે private tuition આપે છે અને આવક માત્ર Rs.1.5 લાખ છે, એ ITR ફાઈલ કરીને આવકનું official record બનાવી શકે છે, જે future ma bank verification માટે કામ આવે છે.
હા, બિલકુલ!
TaxMitra દ્વારા તમે સરળતાથી PAN Card અને Passport બંને બનાવી શકો છો.
🔹 અમે E-PAN અને Physical PAN Card બંને બનાવીએ છીએ – 24 કલાકથી 7 દિવસમાં.
🔹 તેમજ, New Passport માટે ફોર્મ ભરવાનું કામ, ડોક્યુમેન્ટ અપલોડ, અને એપોઇન્ટમેન્ટ બુકિંગ સુધીની તમામ કામગીરી કરવામાં સહાય કરીએ છીએ.
તમારા PAN અને Passport માટે હવે કોઈ ભારે પ્રક્રિયા નહીં – TaxMitra સાથે બધું સરળ!
હા, બિલકુલ!
TaxMitra તમારા માટે Udyam (MSME) Certificate ઝડપથી અને યોગ્ય રીતે બનાવી આપે છે.
તમારે માત્ર તમારું આધાર કાર્ડ – પાનકાર્ડ, મોબાઇલ નંબર અને વ્યવસાય સંબંધિત માહિતી આપવી હોય છે – બાકી આખું કામ અમે કરીએ છીએ.
🟢 ફાયદાઓ પણ મળશે, જેમ કે:
લોન પર વ્યાજમાં રાહત
સરકારી ટેન્ડરમાં સહેલાઈ
સબસિડી તથા સ્કીમોમાં સહભાગી થવાની તક
📞 વધુ માહિતી માટે આજે જ TaxMitra ને સંપર્ક કરો!
હા, જરૂર!
TaxMitra દ્વારા તમે તમારા બિઝનેસ માટે વિવિધ પ્રકારના ISO Certificates (જેમ કે ISO 9001, ISO 14001, ISO 27001) સરળતાથી બનાવી શકો છો.
🔹 અમારું ટ્રેન્ડ સ્ટાફ તમારું કામ સંપૂર્ણ દસ્તાવેજી પ્રક્રિયા સાથે કરે છે.
🔹 તમને માત્ર બિઝનેસની માહિતી આપવી રહે છે – બાકી પ્રક્રિયા અમે કરી આપીએ છીએ.
📌 ઉદાહરણ:
જો તમે નાના સ્કેલ પર ઉત્પાદન કરો છો અને તમારું કસ્ટમર ISO પ્રમાણિત સપ્લાયર માગે છે, તો તમે ISO 9001 મેળવવાથી તમારું બ્રાન્ડ ટ્રસ્ટ પામશે અને નવું માર્કેટ ખૂલે છે.
📞 આજેજ TaxMitra ને સંપર્ક કરો અને તમારો બિઝનેસ બનાવો પ્રમાણિત અને વિશ્વસનીય!
હા, બિલકુલ મળે છે!
TaxMitra માધ્યમથી તમે તમારા બિઝનેસ માટે વ્યવસ્થિત દૈનિક, માસિક અને વાર્ષિક એકાઉન્ટિંગ સેવા મેળવી શકો છો – જે બિલકુલ કાયદેસર અને ટેક્સ ફાઇલિંગ માટે યોગ્ય હોય છે.
🔹 અમે સ્ટાફ અથવા ફાઉન્ડર સાથે બેઠકો લઈને સરળ ભાષામાં ખાતાવહી તૈયાર કરીએ છીએ.
🔹 તમારું બિઝનેસ નાનું હોય કે મોટું – અમારી સેવા દરેક માટે છે.
📌 ઉદાહરણ:
જેમ કે એક કપડાના દુકાનદારે દરરોજની વેચાણ અને ખરીદી લખાવવી હોય, માસિક પ્રોફિટ જોઈતી હોય, કે તો આને ITR, GST માટે ઉપયોગમાં લેવી હોય – તો TaxMitra તેની આખી એકાઉન્ટિંગ સેવા સંભાળે છે.
📞 સંપર્ક કરો અને તમારું બિઝનેસ બનાવો ફાઈનાન્સિયલ રીતે મજબૂત અને કાયદેસર!
હા, TaxMitra દ્વારા તમે Aadhaar સાથે સંબંધિત કેટલીક સેવાઓ માટે માર્ગદર્શન અને સહાય મેળવી શકો છો.
🔹 જો તમારું નામ, જન્મતારીખ, સરનામું, મોબાઇલ નંબર, ફોટો વગેરેમાં સુધારો કરવો હોય,
અથવા તમારું આધાર નવા સિસટમમાં લગાડાવવું હોય (જેમ કે પેન સાથે લિંક કરાવવું) – તો અમારું Aadhaar Help Desk તમને સરળ અને યોગ્ય માર્ગદર્શન આપે છે.
📌 ઉદાહરણ:
દિકરાની સ્કૂલ એડમિશન માટે આધાર કાર્ડમાં સરનામું બદલવું હોય, અથવા પાન કાર્ડ સાથે લિંક કરાવવું હોય – તો તમે TaxMitra ની મદદથી ફોર્મ ભરી શકો, ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો અને તમારી સમસ્યા દૂર કરી શકો.
📞 તમારી આધાર સેવા માટે આજે જ TaxMitra Help Desk નો સંપર્ક કરો!
Our Services
TaxMitra– એક વિશ્વસનીય બ્રાન્ડ, જે ગુજરાતના નાગરિકોને ટેક્ષ અને ઈ-ગવરનર્સ સેવાઓ સંબંધિત વિવિધ સેવાઓ પૂરી પાડે છે. અમારી મુખ્ય સેવાઓમાં પાન કાર્ડ અને ઈ-પાન કાર્ડ, પાસપોર્ટ, આવકવેરા રિટર્ન (ITR) ફાઇલિંગ, GST નોંધણી અને રિટર્ન, MSME (ઉદ્યમ) પ્રમાણપત્ર, ISO પ્રમાણપત્ર અને અન્ય સેવાઓ નો સમાવેશ થાય છે.
About Me
TAXMITRA એ AADHYARMA BUSINESS અંતર્ગત ચાલતી એક નિર્ભર અને લોકપ્રિય બ્રાન્ડ છે, જે ૫ વર્ષથી વધુ સમયથી ગુજરાતના લોકો માટે ટેક્સ અને ઈ-ગવરનર્સ સંબંધિત સેવાઓ સરળ બનાવી રહી છે.
અમારું મિશન – 10 લાખ લોકો માટે ITR ફાઈલિંગ સુલભ બનાવવું!
TAXMITRAનું સ્પષ્ટ લક્ષ્ય છે કે આગળના વર્ષોમાં અમે ગુજરાત તેમજ ભારતભરમાં 10 લાખથી વધુ નાગરિકોનું Income Tax Return (ITR) ફાઈલિંગ અમારા દ્રારા પૂર્ણ કરીએ.
આ મિશન માત્ર આંકડાની વાત નથી – આ દરેક નાગરિકને પોતાના કાયદેસર હકની સમજ, ફાઇનાન્શિયલ રિપોર્ટિંગનું મહત્વ અને સરકારની સહાયોમાં ભાગીદારી માટે જાગૃત બનાવવાનું એક યજ્ઞ છે.
અમારા માટે દરેક ITR માત્ર એક ફોર્મ નહીં પરંતુ એક પરિવાર, એક નિમિત્ત અને એક જવાબદારી છે.
સાદગી, ચોકસાઈ અને સમર્પણ સાથે – TAXMITRA બની રહી છે ગુજરાતની સૌથી વિશ્વસનીય Tax Partner – TaxMitra Brand
WHY TAXMITRA ???
TAXMITRA સાથે તમારા ટેક્ષ અને દસ્તાવેજી કામોને સરળ, ઝડપભર્યા અને વિશ્વાસૂ હાથોમાં સોંપો. અમે તમને નફો, સમય અને શાંતિ – ત્રણે અપાવીએ છીએ!
📢 અમારી સાથે જોડાયેલા લોકો શું કહે છે?
હજારો સંતોષપ્રદ ગ્રાહકોનું ભરોસો – એ જ છે અમારા કાર્યની ઓળખ.
TaxMitra સાથે સેવા નથી, it’s a Smooth Tax Journey!
Contact Us – Your Tax Partner is Just a Call Away!
ITR ફાઈલ કરાવવી હોય કે કોઈપણ E-Governance સેવા જોઈતી હોય –
TAXMITRA હંમેશા તમારી સાથે છે.
અમારી ટીમને આજે જ સંપર્ક કરો અને તમારી સેવાઓ સરળતાથી પૂર્ણ કરો –
વાજબી દરે અને ઝડપભેર!







